Importance of Exercise for Heart Disease

https://www.youtube.com/watch?v=31D6aJtBkfA

 

આપણે જોયુ કે કસરત ના ઘણા બધા ફાયદા છે. વ્યાયામ થી હૃદય હુમલો અટકે છે. કસરતથી ડાયાબિટીસમાં સુધારો આવે, ચરબી ઘટી જાય,બ્લડ પ્રેશર માં ઘટડો આવે. જો વહેલાસર થી કસરત કરે તો હૃદય હુમલો આવવાની તકો ઘટી જાય છે, જો હૃદય રોગ થયેલો હોય તો એની પાછળની સમસ્યા ઘટી જાય છે. કસરત કરવાથી હૃદયનું પંપીંગ વધે છે, બધે રક્ત પહોચવા લાગે છે અને બ્લડ પ્રેશર સારુ બને છે. કસરત મતલબ જિમ માં જ જાવુ એવુ નથી, જેને નૃત્ય નો શોખ હોય એ ડાન્સ કરી શકે, ક્રિકેટ રમાય, બાસ્કેટબૉલ રમાય આવા ખૂબ કાર્યો છે કે જે આપણા શરીર ને સંતુલિત રાખે.

हम ने देखा कि व्यायाम के कितने सारे फ़ायदे है। व्यायाम से हृदयरोग होने से टलता है। व्यायाम सेडायाबिटीस मे सुधार आता है,चरबी कम हो जाती है,रक्त-दाब मे घटाव होता है। अगर पहले से ही व्यायाम करें तो हृदय रोग की सम्भावना कम हो जाती है, जो हृदयरोग पहले से हो तो उनकी आने वाली समस्या कम हो जाती है। व्यायाम करने से ह्रदय का पम्पिंग ज्यादा हो जाता है,सब जगह रक्त पहुंचने लगता है। रक्त का दबाव अच्छा होता है। व्यायाम का मतलब जिम ने जाना नही होता,यानी की नृत्य, क्रिकेट,बास्केटबॉल आदि कर सकते है।जो हमारे शरीर को संतुलित रखता है।

We saw that exercise has many benefits. Exercise are stop the heart attack. Exercise are improved diabetes, Reducing fat, blood pressure decrease.If you already exercise then decreases the risk of heart disease, who already have heart problems, his future decreases.The more pumping of the heart is to exercise, Blood seems to reach everywhere in body. Blood pressure is good. Jim would not be a means to exercise, it means you can dance, cricket, basketball, etc… Which keeps our bodies balanced.