Why it is important to Thin The Blood

https://www.youtube.com/watch?v=Ea7-NDloe4c

 

વૈજ્ઞાનિકો એ સંસોધન કરીને શોધ્યું કે કોલ્સપ્રીન,એસપ્રીન,ઇકોપ્રીન,ડિસપ્રીન જ પહેલા માથા ના દદૅ ની દવા હતી, જે રોજ 150-300 મિલિગ્રામ લેવાથી લોહી પાતળુ થાય છે.આનાથી શુ નહિ થાય? એથરોસ્કેલેરોસિસ નથી થતો. હદય રોગ નો હુમલો નથી થતો અથવા એનાથી ઊલટુ કહીએ તો હદય રોગ નો હુમલા થી શું થાય છે?નળિયો બંધ થઈ જાય છે અને હદય ને નુકશાન થતુ નથી. લોહી પાતળુ કરવુ જરુરી છે. જે સ્પ્રિંગ રાખી છે એમા આપણે જોયુ છે કે લોહી પાતળુ થવાની દવા મડતી નથી. આમ પણ લોહી ઘટ્ટ હોય છે. એમા અમે સ્પ્રિંગ લગાવીએ છીએ તો અમે બે – બે ગોળિયો અાપીએ છીએ જે વર્ષો સુધી લેવી પડે છે અાથી લોહી પાતળુ કરવુ જરુરી છે.

वैज्ञानिको ने संशोधन करके निकाला है कि कोल्सप्रीन,एसप्रीन,ईकोप्रीन,डिसप्रीन जो पहले सरददॅ की दबाई थी, वो रोज 150-300 मिलीग्राम लेने से खून पतला हो जाता है।इससे क्या नहि होगा ? एथरोस्केलेरोसिस नही होता है ।हाटॅएटेक नही होता,या फिर उससे उलटा कहे ,हाटॅएटेक आने से क्या होता है ?नलिया बंध हो जाती है।और हृदय को हानि पहुंचती है।खून पतला करना जरुरी है।जो स्प्रिंग रखी है, उससे हमने अैसा देखा है कि खून पतला होने की दवाई  पयाॅप्त नही है।वैैसे भी खून घट होता है उसमे हम स्प्रिंग  डालते है तो हम दो गोलीयाँ द देेते है । जो सालो तक लेनी पडती है। इसलिये खून पतला करना जरुरी है।

Scientists have discovered that thin the blood by taking the research to kolsaprina, esaprina, ikoprina, disaprina was the drug of dade of the head, which is 150-300 mg daily.This is not what is not etharoskelerosisa. Does not heart attack or if we say reverse what will be happen when heart attack?we saw that the spring will keep the blood thin to be drug. Thus the blood is too thick.In that we put spring so we give 2-2 medicine which take for a long years so that It is necessary to thin the blood.