An Incidence of Heart Attack

https://www.youtube.com/watch?v=CfBvEZufjMU

 

રાજસ્થાનનાં રાજેશ ભાઈ જે ખાવાના શોખીન હતા, દારુ તો નહોતા પીતા, પણ સીગારેટ ના શોખીન, તમાકૂ ના શોખીન હતા જેમને હાઇ બી.પી, ડાયાબિટીસ, સ્થૂળતા ની સમસ્યા હતી જેથી હદય રોગ નો હુમલો આવ્યો હતો. અને ડાયાબિટીસના કારણે દુખાવો થયો નહિ માત્ર શ્વાસ ચઢ્યો એમની એન્જીયોગ્રાફી કરી અને તેમની ત્રણ (બધી) નળીઓ બંધ હોવાથી, હદય ને નુકસાન થાવાથી બાયપાસ કરવુ પડ્યુ.

राजस्थान के राजेशभाई न जो खाने के शौकीन है,शराब तो नही पीते थे,लेकिन सिगारेट के शौकीन,तम्बाकू के शौकीन थे।जिनको हाई बीपी.,डायबिटीज,स्थूलता की समस्या थी जिसके कारण हृदय रोग का अटैक आया था। डायबिटीज के कारण दर्द नहीं हुआ और सांस फूलने लगी। फ़िर उनकी एंजियोग्राफी की।उनकी सारी नलिकाएं बंद थी। नलिकाएं बंद होने की वजह से बायपास की।

Rajesh bhai from rajasthan is a very fond of baking. Do not drink alcohol, but fond of cigarette,Were fond of tobacco. Those high BP., Diabetes, obesity problem heart disease attack, which came and the pain is not due to diabetes but breath began to thrive. Then done their angiography. Was closed all their vessels.Due to the closure of bypass ducts.