Inroduction to Dr Keyur Parikh

https://www.youtube.com/watch?v=Qxm2WShOyxQ

 

ડો. કેયુર પરીખનો જન્મ આફ્રિકામાં થયો અને અમેરિકામાં શિક્ષણ મેળવ્યુ. હદય રોગ ના નિષ્ણાંત થયા બાદ તેઓ અમેરિકાની ઉજ્જ્વળ કારકિર્દી છોડી દેશ માં રહેવાની ભાવના સાથે ભારત પાછા ફયૉ. આજે અમદાવાદમાં એમની કારકિર્દી સાતમા આકાશે છે. અમદાવાદની કેટલીક હોસ્પિટલો સાથે જોડયેલા છે. અમદાવાદ આજે ભારતનુ તબીબી કેન્દ્ર બનવા જઈ રહ્યુ છે ત્યારે આ શહેરને હદયની સારવારના કેન્દ્ર તરીકે વિકસાવવામાં ડો. કેયુર પરીખનુ મહત્વનુ યોગદાન રહેલુ છે. ડો. કેયુર પરીખએ વર્ષ ૧૯૮૫ થી આજ સુધી મા તેઓ હજારો દર્દીઓની સફળતાપૂર્વક એન્જીયોપ્લાસ્ટી કરી ચુક્યા છે. U.S.A. મા કાર્ડિયોલોજીની શ્રેષ્ઠ ગણાતી અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીએ વર્ષ ૨૦૦૪માં ડો. કેયુર પરીખ ને વિકાસશીલ દેશમાં કાર્ડિયોલોજીની શ્રેષ્ઠ તબીબી સેવા અને શિક્ષણ આપવા બદલ આંતરરાષ્ટ્રીય સેવા એવોર્ડ એનાયત કર્યો છે.

डॉ. केयूरभाई परीख का जन्म अफ्रीका मे हुआ और अमेरिका मे शिक्षण लिया। अमेरिका की उज्जवल कारकिर्दगी को छोडकर देश मे रहने की भावना के साथ वे भारत वापस चले आये। आज अहमदाबाद में उनकी कारकिर्दगी सातवें आकाश पर है।अहमदाबाद की कई अस्पताल के साथ वे जुड़े हुए है। अहमदाबाद आज भारत का मेडिकल हब बनने जा रहा है तब इस शहर को हृदय के इलाज के केंद्र के रूप में विकसित करने मे डॉ. केयूर परीख का महत्वपूर्ण योगदान रहा है। डॉ. केयुर परीखने साल १९८५ से आज तक उन्होने हज़ारों मरीजो की सफलतापूर्वक एंजियोग्राफी कर चुके है।U.S.A. मे कार्डियलजी की श्रेष्ठ अमेरिकन कॉलेज ऑफ कार्डियोलॉजी में साल २००४ मे डॉ. केयुर परीख ने विकासशील देश मे कार्डियलजी की श्रेष्ठ मेडिकल सर्विस और शिक्षण देने बदले अंतरराष्ट्रीय सेवा पुरस्कार से सम्मानित कीया है।

DR. KeyurBhai Parekh was born in Africa and was teaching in America.America’s bright career with the feeling of living in a country other than India, moved back.His career is on the seventh heaven in Ahmedabad today.They joined with several hospitals in Ahmedabad. Ahmedabad, India is set to become the medical hub The city developed as a center in the treatment of heart DR. Keyur Parekh has played an important role.DR. Keyur Parekh year to date from 1985 thousands he had some men successfully angiography.U.S.A. In the best of Cardiology at the American College of Cardiology In 2004, Dr. Keyur Parekh cardiology in the developing countries with the best medical service and return to teaching international service award is observed.