Interesting Incident in life as Cardiologist

https://www.youtube.com/watch?v=a_28to58PmE

 

ડો. કેયુર પરીખ કહે છે કે તેમને ઘણા સમય થી તેમને તેમના અનુભવોનુ પુસ્તક લખવાની ઇછ્છા થાય છે પરંતુ ઘણા  કારણોસર તે નથી લખી સકતા કારણકે એને દર્દી ગુપ્તતા ક્હેવાય પણ ૨-૩ પ્રસંગ મને યાદ આવે છે. એક તો ૧૯૯૫ માં એક દર્દી બાયપાસ કરાવવાના હતા, તે બોમ્બે ગયા ત્યા કોઇએ મારુ નામ આપ્યુ તેમના એન્જીયોગ્રાફીમાં ત્રણ બ્લોક આવ્યા તે સમયે એમના હૃદયમાં ત્રણ સ્ટેન્ટ મુકી. એમની પછી એમના બીજા ત્રણ ભાઇને પણ સ્ટેન્ટ મુકાવ્યા એમાથી બે ભાઇ ને તો એક જ દિવસે સ્ટેન્ટ મુકી એટલે એમના કુટુંબને હવે “સ્ટેન્ટવાલા” કહૂ છું. એવા તો ઘણા પ્રસંગ છે કે પિતાજી ની એન્જીયોપ્લાસ્ટી નાં અઠવાડિયામાં જ પુત્ર ને હુમલો આવે. પતિ-પત્નીનાં પણ ઘણા કિસ્સાઓ છે. એક જોડીતો અમેરિકાથી આવેલી અને સાથે એન્જીયોગ્રાફી કરી અને કહે કે ડિસ્કાઉન્ટતો આપવુ જ પડે, બીજા ની તો મફત જ કરાવી મારી પાસે. આવા રમૂજી પ્રસંગો પણ છે.

डो.केयुर परीख ने कहा है कि उनको लंबे समय से उनके अनुभवो के बारे मे किताब लीखने की इच्छा व्यक्त की है लेकीन कई कारनो की वजह से नही लिख सकते क्योंकि उन्हे रोगी की गोप्नियता कहते है पर २-३ घटना मुजे याद आती है। पहली तो यह कि १९९५ में एक मरीज बाईपास कराने आया था, वे बोम्बे गये वहां पर किसी ने मेरा नाम दिया, उसके एंजियोग्राफी मे तीन ब्लोक पकडे और उस समय मे ३ स्टेन्ट रखी,उनके बाद उनके दूसरे तीन भाईओ को भी स्टेन्ट लगाया। उन्मे से दो को तो एक ही दिन मे स्टेन्ट रखी।इसलिए उनके परिवार को “स्टेन्टवाला” बोलते है। एसे तो कई घटना है जैसे कि पिता की एंजियोप्लास्टी के सप्ताह मे ही उनके बेटे को हार्ट अटैक आया हो। पति पत्नी के भी कई घटना है। एक जोड़ा तो अमरिका से आया था और दोनो ने साथ मे एंजियोग्राफी की और कहने लगे कि डिस्काउंट तो देना ही पड़ेगा, दूसरे की तो मुफ्त में ही करवाई मेरे पास। एसे भी किस्से मेरे पास है।

Dr. Keyur Parikh said: From many times i thing to write my experience book because of some reason he cann’t write is called patient confidentiality but i remember 2-3 topic. In 1995, one patient had undergone bypass,Someone put my name when they gone bombay. In his angiography get three block at that time three stents placed in heart. The other three brothers also had Stent. In two of them the same day contained Stent. So that i called “stentwala” family. Such an event, such as the father’s heart attack, his son came on in the week of angioplasty. Spouses are too many events. A couple came from the US and both in with angiography and that said, you will have to give discounts, i only got the second for free. I have also such type of cases.