Interesting Incident About Mask in Heart to Heart Book

https://www.youtube.com/watch?v=zUv2g-0bK00

 

ડો. તૃપ્તિ બહેન કહી રહી છે કે એક વખત મારા મોટા કાકી મારા ઘરે આવ્યા. પછી એ બાળકો ની સાથે મારી હોસ્પિટલ જોવા આવ્યા. અમે ઓફિસ માં હતા એ વખતે એક સર્જન એક દર્દી ને જોવા આવ્યા અને સર્જન ને તરત જ ઓપરેશન માટે જ​વાનુ હતુ એટલા માટે મોઢા પર માસ્ક પહેર્યુ હતુ. સર્જન એ દર્દીને ફી કહી અને ત્યાથી ચાલ્યા ગયા. રાત્રે જ્યારે મારા બાળકો અને મારા કાકી વાતો કરી રહ્યા હતા ત્યારે મારી દીકરી એ મને પુછ્યુ કે કાકી ત્યાં સર્જન મોઢા પર માસ્ક પહેરીને કેમ આયા હતા? કાકીએ જ​વાબ આપ્યો કે એ સર્જન વધારે ફી માગતા હતા કે એમને ખુદ ને શરમ આવી ગઇ. એ તેનૉ ચહેરો દેખાડ​વા નહોતા માંગતા એટલે માસ્ક પહેર્યુ હતુ. આવા ટુચકાઓ ડો. પરીખે એમની પુસ્તક માં લખ્યા છે. એટલા માટે પુછે છે કે જેવી રીતે ડૉક્ટર ની ફી ના વિશે લખ્યુ છે ,શુ તે સાચુ છે? ડો. પરીખે કહ્યુ કે સર્જન દર્દીનૅ તેના મોઢાની જીવ- જંતુ ના લાગી જાય એટલા માટે માસ્ક પહેરે છે. એ વાત સાચી છે કે ટેક્નોલોજી વધ​વાને કારણે ડૉક્ટરની ફી વધતી જાય છે. પણ કેટલાય ડૉક્ટર મફત સેવા પણ આપે છે. આ પુસ્તક થી આવતી આવક અને મારા ખુદ ની આવકનો એક હિસ્સો હું ગરીબ દર્દીઓની સેવા માટે લગાવુ છું. કેટલીય સેવાભાવી સંસ્થા પણ છે જે દર્દીઓ ની મદદ કરે છે. એવુ નથી કે ડૉક્ટરની ફી સાંભળીને દર્દી ને હદય રોગ નો હુમલો આવે.

डॉ.तृप्ति बहन कह रही है कि एक बार मेरे बुजुर्ग काकी मेरे घर पर आए। फिर वो बच्चों के साथ मेरे अस्पताल देखने आये। हम ऑफिस में थे उसी वक्त एक सर्जन एक मरीज को देखने आए और सर्जन को तुरन्त ही ऑपरेशन जाना था इसलिए उन्होंने मुंह पर मास्क पहना हुआ था। सर्जन ने मरीज को ऑपरेशन की फीस कही और फिर वहां से चले गए।रात को जब मेरे बच्चे और काकी बात कर रहे थे तब मेरी बच्ची ने पूछा की काकी वह सर्जन मूं पर मास्क पहनकर क्यों आए थे? तो काकी ने जवाब दिया कि वह सर्जन इतनी फीस मांग रहे थे कि उन्हें खुद शर्म आ गइ। वह अपना चेहरा दिखाना नहीं चाहते थे इसलिए उन्होंने मास्क पहन रखा था। इसी तरह के चुटकुले डो.परीख ने अपनी पुस्तक में लिखे है। इसलिए पूछ रही है कि जिस तरह से डॉक्टर की फ़िस के बारे में लिखा है,वह क्या सच है? डो.परीख ने कहा कि सर्जन मरीज को अपने मुँह के जीवजन्तु न लग जाये इसलिए एतियात बरतना के लिए मुंह पर मास्क पहनते है। यह बात सच है कि टैकनोलजी बढ़ने की वजह से कई डाक्टर की फ़िस बढ़ती जा रही है। मगर कई डाक्टर नि:शुल्क सेवा भी देते है। यह पुस्तक से होने वाली आमदनी एवम मेरे खुद की आमदनी का एक हिस्सा भी मैं गरीब मरीजों की सेवा के लिए लगाता हुं। कइ सेवाभावी संस्था भी है जो मरीजों की मदद करती है। एसा नही है कि डाक्टर की फ़िस को सुनकर कई मरीजो को हार्ट अटेक आता है।

Dr. Trupti ben said that one elder aunty came at my home. Then she came to my hospital with children. We were in the office at the same time a surgeon came to see a patient and Surgeons had to be operated immediately So he was wearing a face mask. The surgeon was says fees of operation and then went from there. When my kids and aunty were talking at night and my daughter asked to aunty why this surgeon wearing mask on face.then aunty replied that Surgeon seeking fees so that he was shy. He did not want to show his face so that he was wearing mask. Similar jokes written in this book by Dr. Parikh therefore asking that the way has written about the doctor’ fees what he is really? Dr. Parikh said that the surgeon beasts of your mouth should not take to the patient so to be safe wear face masks.It is true that increasing the doctor’s fee because of growth technology. But some doctors are give free service. The proceeds of this book including a part of my own income I Hun does to serve poor patients. Many service-minded organization also helps patients. Not that many of the doctor’s fee hear some men has heart attack.