Interesting and Useful things included in Heart to Heart Book

https://www.youtube.com/watch?v=9gKMkamSwvk

 

મારા પુસ્તકમાં મેં ૨-૩ વસ્તુ ને મહત્વ આપ્યુ છે. એક તો હૃદય વિશે બધુ સમજાવ્યુ છે કે હદય રોગ નો હુમલો આવે ત્યારે દર્દી ચિંતા ન કરે, તેના સંબંધીઓને ચિંતા ન થાય, તે સમજી શકે.બીજુ અગત્યનું કે મારા જીવન માં થયેલા રમૂજી ટુચકાઓ લખ્યા છે જે વાંચીને દર્દીને હિંમ્મત આવશે અને હદય રોગ નો સામનો કરવાની માનસિક અને હદયથી પણ એમની તૈયારી થઇ જશે. ત્રીજુ મેં પુસ્તકના છેલ્લા પાનાઓ માં ઇતિહાસ વર્ણન કર્યુ છે કે જેમાં હદય રોગની બિમારીઓ ને કેવીરીતે આજે આપણે હરાવી શક્યા છીએ અને નજીક ના ભવિષ્યમાં હજુ આપણે શું-શું કરી શકશુ. સાથે આપણે એક ડી.વી.ડી. આપી છે કે જેમાં દર્દીનાં જીવીત કિસ્સાઓ પણ બતાવ્યા છે.

मेरी किताब मे मैने २-३ चीज़ को महत्व दिया है,पहला यह कि हृदय बारे में समजाया है कि जब हार्ट अटैक आये तब मरीज को परेशान होने की आवश्यकता नही है,उनके रिश्तेदार को परेशानी न हो,वो समज शके। दुसरी महत्त्वपूर्ण बात ये है कि मेरे जिवन में बने हुए मजाकिया चुटकुले लिखे है जिसे पढ़कर मरीज को साहस मिलता है और हृदय रोग का सामना करने की मानसिक और हृदय से उनकी तैयारी हो जायेगी। तिसरा यह कि पुस्तक के आखरी पन्नो मे इतिहास का उल्लेख कीया है जिसमे हृदय की बीमारीयो को किस तरीके से आज हम हरा रहे है और नजदिकी भविष्य में क्या क्या कर सकेंगे।साथ मे हमने एक डीवीडी दी हुई है जिसमे मरीज के वास्तविक घटना को भी दिखाया है।

In my book i given 2-3 important things, first explained about heart when heart attack came, the patient does not need to worry, his/her relatives will not bother. Second important thing is that I written funny jokes remain in Life, after reads to get the patient courage and mental preparation to face heart disease. third, the last pages of the book in the history mentioned is observed.disease of heart  which ways in which we will be able to beat what is and what the nearest future.We have given out with a DVD. The actual event in which the patient is shown.