Why Introduce Heart to Heart Book in Hindi and English

https://www.youtube.com/watch?v=bvF-gxxqjeE

 

દશૅકમિત્રો, આજે આપણે વાત કરીએ છીએ ડો. કેયુર પરીખ ની સાથે અને એમનુ પુસ્તક ‘હૃદય ની વાત દિલ થી‘ .કેયુરભાઇ તમે આ પુસ્તક લખ્યું એના પછી બીજુ કંઈ લખવાની ઈછ્છા ખરી?ડો. તૃપ્તિ બહેન આ પુસ્તક લખ્યા પછી મારી જિંદગી ઉંધીચત્તી થઈ ગઈ છે. દર્દી પુછવા લાગ્યા છે કે તમે ડાૅક્ટર તો સારા છો ને?હવે મારે બધા પ્રશ્ન ના જવાબ ખૂબ જ શાંતિ થી આપવા પડે છે.મારી પાસે હિન્દીભાષી,રાજસ્થાની,એમ.પી. ના દર્દીઓ પણ આવે છે અને કેટલાય એન.આર.આઈ પણ આવે છે.જેમના દીકરા-દીકરીઓ ઇંગલિશમાં અભ્યાસ કરે છે. છેલ્લા એક વર્ષથી મેં ખૂબ મહેનત કરી અને હિન્દી- ઇંગલિશની બીજી આવૃત્તિ આવી રહ્યાં છે.

दोस्तो, आज हम बात कर रहे है डॉ. केयुर परीख के साथ और उनकी किताब ‘हृदय की बात दिल से‘ के  बारे में। केयुरभाई आपने यह किताब लीखी उसके बाद और कुछ लिखने की आपकी इच्छा है।डॉ. तृप्तिबहन यह किताब लिखने के बाद तो मेरी पूरी लाईफ उलटपुलट हो गई है।मरीज पूछने लगे है कि आप  डॉक्टर तो अच्छे हो ना ? अब मुझे सभी प्रश्नो के जवाब बहुत शांति से देने पडते है।मेरे पास हिन्दीभाषी,राजस्थान,एम.पी. के मरीझ भी आते है।और कई अेन.आर.आई. भी आते है,जिनके बच्चे-बेटा-बटी ईग्लिश में पढे है।ईसी वजह से पीछले वषॅ मैंने बहुत करके हिन्दी और अंग्रेज़ी में इस किताब का अनुवाद किया है।

Friends,today we are talking about Dr. Keyur Prikh with his book ‘Heart to Heart’Keyurbhai after wrote this book you want to write any other book?Dr. trupti ben after written this book my life is reshuffling patient ask me you are good doctor? Now i give all answer of question very peacefully. I have many patients of  hindi,rajasthani,M.P. and also many N.R.I. whose sons-daughters are study in english .I’ve worked a lot in the last one year and new edition are coming in hindi-english.