Introduction to Dr Keyur Parikh

https://www.youtube.com/watch?v=hJHor4XMcUc

 

સારુ સ્વાસ્થ્ય મેળવવા માટે સ્વચ્છ હૃદય જરૂરી છે. હૃદયની સ્વચ્છતા જાળવવા માટે જગપ્રસિદ્ધ ડો. કેયુર પરીખએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે “હૃદયની વાત દિલ થી” . ડો. કેયુર પરીખ વિશે ટૂંક માં કહેવુ હોય તો એમ કહી શકાય વિશ્વમાં ફરેલો આ માનસ દિલ થી તો હિન્દુસ્તાની જ છે. ડો. કેયુર પરીખનો જન્મ આફ્રિકામાં થયો અને અમેરિકામાં શિક્ષણ મેળવ્યુ. અમેરિકામાં પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ તરીકે ની તેમની કારકિર્દી હતી પરંતુ તેઓ અમેરિકાની ઉજ્જ્વળ કારકિર્દી છોડી દેશ માં રહેવાની ભાવના સાથે ભારત પાછા ફયૉ. અહીં તેઓ અમદાવાદની કેટલીક હોસ્પિટલો સાથે જોડયેલા છે. અમદાવાદ આજે ભારતનુ તબીબી કેન્દ્ર બનવા જઈ રહ્યુ છે ત્યારે આ શહેરને હદયની સારવારના કેન્દ્ર તરીકે વિકસાવવામાં ડો. કેયુર પરીખનુ મહત્વનુ યોગદાન રહેલુ છે. ડો. કેયુર પરીખએ વર્ષ ૧૯૮૫ થી આજ સુધી મા તેઓ હજારો દર્દીઓની સફળતાપૂર્વક એન્જીયોપ્લાસ્ટી કરી નવું જીવન આપ્યુ છે. વર્ષ ૨૦૦૪માં ડો. કેયુર પરીખ ને વિકાસશીલ દેશમાં કાર્ડિયોલોજીની શ્રેષ્ઠ તબીબી સેવા અને શિક્ષણ આપવા બદલ આંતરરાષ્ટ્રીય સેવા એવોર્ડ એનાયત કર્યો છે.

अच्छा स्वास्थ्य पाने के लिए स्वस्थ हृदय रखना आवश्यक है। हृदय की स्वस्थता के लिए विश्व प्रसिद्ध कार्डियलजीस्ट डॉ. केयुर परीख ने एक पुस्तक लिखा है जीसका नाम है “हृदय की बात दिल से“। डॉ. केयुर परीख के बारे में थोड़े शब्दों में कहे तो ये कह सकते है कि दुनिया भर में घुमे केयुरभाई संपूर्ण हिंदुस्तानी है।उनका जन्म अफ्रीका मे हुआ था।भारत और अमेरिका मे शिक्षण लेने के बाद अमेरिका मे उनकी प्रसिद्ध कार्डियलजीस्ट की कारकिर्दगी थी परंतु देश मे रहने की भावना के साथ वे अमेरिका की प्रसिद्ध कारकिर्दगी छोडकर भारत मे गुजरात के अहमदाबाद मे आकर बस गए। अहमदाबाद की कई अस्पताल के साथ वे जुड़े हुए है।अहमदाबाद आज भारत का मेडिकल हब बनने जा रहा है तब ईस शहर को हृदय के इलाज का केंद्र के रूप में विकसित करने मे डॉ. केयुर परीख का महत्वपूर्ण योगदान रहा है। डॉ. केयुर परीखने साल १९८५ से आज तक उन्होने हज़ारों मरीजो की सफलतापूर्वक एंजियोप्लास्टी करके हृदय रोगीओं को नया जीवन दीया है। उनको एक अंतरराष्ट्रीय पुरस्कार से भी सम्मानित कीया गया है।

Clean heart is necessary for better health. Dr. Keyur Parikh written a book for maintaining the cleanliness of heart. Whose name is “Heart to Heart“.In short it can be said about Dr. keyur Parikh , Keyurbhai travelled all over the world as an indian. Dr. keyur Parikh born in Africa and completed education in the United States. His career in america as a renowned cardiologist but the feeling of living in the country with the exception of America’s legendary career in India, arrived in Ahmedabad in Gujarat. They joined with several hospitals in Ahmedabad. Ahmedabad is set to become the medical hub then in that city as the center of development in the treatment of cardiovascular Dr. Keyur Parikh’s significant contributions. Dr. Keyur Parikh done successfully angioplasty now from year 1985 andlamp new life. In 2004, Keyur Parikh has been awarded the International Service Award for a developing country to provide the best medical service and education in cardiology.