Isolation Unit – CIMS Hospital

Is your family member suffering from TB, Swine Flu, etc.?
CIMS HOSPITAL has state-of-the-art Isolation Unit to take care of such patients for their and family safety. Watch this video to understand the need of Isolation Units for such patients for their treatment and recovery. At CIMS, we have a specialised 24X7 team trained and committed for such patients.
શું તમારા કુટુંબ ના કોઈ સભ્ય ટીબી, સ્વાઇન ફ્લુ, વગેરેથી પીડાય છે?
સિમ્સ હોસ્પીટલ પાસે આવા દર્દીઓની કાળજી લેવા માટે અદ્યતન આઇસોલેશન યુનિટ છે જે તેમની અને તેમના કુટુંબની સલામતી માટે જરૂરી છે. આવા દર્દીઓની સારવાર અને પુનઃપ્રાપ્તિ માટે ઇસોલેશન યુનિટની જરૂરિયાત સમજવા માટે આ વિડિઓ જુઓ. સિમ્સ હોસ્પિટલ પાસે એક વિશિષ્ટ 24X7 ટીમ છે જે આવા દર્દીઓ માટે પ્રશિક્ષિત અને પ્રતિબદ્ધ છે.
क्या आपके परिवार का कोई भी सदस्य टीबी, स्वाइन फ्लू इत्यादि से पीड़ित है?
सिम्स अस्पताल के पास ऐसे दर्दियों की देखभाल के लिए अद्यतन आइसोलेशन यूनिट है जो उनके और उनके परिवार की सलामती के लिए ज़रूरी है। ऐसे मरीजों के उपचार और पुनः प्राप्ति के लिए आइसोलेशन यूनिट की आवश्यकता को समझने के लिए इस वीडियो को देखें। सिम्स अस्पताल में एक विशेष 24X7 टीम है जो ऐसे मरीजों के लिए प्रशिक्षित और प्रतिबद्ध है।