લીવર (યકૃત) ના વિવિધ કાર્યો અને લીવર બાયોપ્સી પ્રક્રિયા ના, જેમાં લીવર ની પેશીઓ (બાયોપ્સી) નો નમૂનો લેવો શામેલ છે, તેઓ ને દર્શાવવામાં આવેલ છે. લીવર બાયોપ્સી સામાન્ય રીતે અસામાન્ય પરિસ્થિતિઓ, જેમ કે હીપેટાઇટિસ, કમળો અને કેન્સર નું નિદાન કરવા માટે કરવામાં આવે છે.

જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.

#liverbiopsy #liver #biopsy #cimshospital #ahmedabad #drkeyurparikh