How long it take to Recover after Cardiac Catheterization

https://www.youtube.com/watch?v=IribQc2Bhco

 

કાર્ડિયાક કેથેટરાઇજેશન માં કાટરોધક સ્ટીલ ની જે જાળી હોય છે એને બિલકુલ કાટ નથી લાગતો અને હવે તો કોબલ્ટ, વિવિધ વિવિધ ધાતુઓની અને દવાવાળી જાળીઓ પણ આવે છે. દવા વાળી જાળીઓમાં ૯૦ થી ૯૯ ટકા બ્લોક પાછા આવ્યા નથી અને શરીર માં કોઇજ પ્રતિક્રિયા નથી થતી. કોઇક વાર આ જાળીની અંદર ગંઠાયેલા લોહીનો ગઠ્ઠો જામી જાય છે.શરુઆત ના એક વર્ષમાં એસ્પિરિન અને એના જેવી લોહી પાતળુ કરવાની દવા તો લેવી જ જોઇએ અને શક્ય હોય તો આજીવન લેવી જોઇએ. એક વાર હદય રોગ ના હુમલામાં રૂઝ આવવા લાગે અને હૃદયના સ્નાયને બહુ નુકસાનના થયુ હોય તો બે દિવસ માં બે-ત્રણ માળ ચઢી શકશે. અઠવાડિયા માં ત્રણ થી પાંચ કિમી ચાલી શક્શે, ઘણીવાર તો પંદર દિવસ માં હીલ સ્ટેશન પર પણ જઇ શકશે.

कार्डियाक केथेटराजेशन मे स्टेनलेस स्टील की जो जाली होती है उसको कभी जंग नही लगता और अब तो कोबाल्ट, विविध विविध धातुओ की और दवाई वाली जाली भी आती है। दवाई वाली जालीओ मे ९० से ९ ९ प्रतिशत ब्लोक वापस आये नही है और कोइ भी प्रतिक्रिया नही होती है। कभी कभी ईस जाली के भीतर खून गुठ्ठल हो जाता है। शुरुआत के १ साल मे एस्पिरिन और तरह खून पतला होने की दवाई लेनी ही चाहिए और मुमकिन हो तो जीवन भर लेनी चाहिए।एक बार हार्ट अटैक में स्वास्थ्यप्राद होने लगे और हृदय के स्नायुओं को ज्यादा नुकसान न हुआ हो तो २ साल मे दो-तीन मंज़िल चढ सकते है। सप्ताह में तीन से पांच किमी तक चल सकते है। कई बार पंद्रह दिन में हिल स्टेशन पर भी जा सकते है।

Cardiac catheterization, in which stainless steel is forged it sometimes does not rust and now cobalt, miscellaneous miscellaneous metals and the drug also comes with a forged. 90 to 99% block are not returned and not any response. Sometimes in that the blood clot is forged. 1 year beginning on the blood thinning medicines like aspirin and must take and should if possible lifetime. Heart attack began at once healthful and if there is not much damage to the heart muscles in 2 years can climb two to three floors.Walk 3-5 km in a weak.Fifteen times a day can also go to the station’s heels.