Meaning of Heart Failure

https://www.youtube.com/watch?v=JFFTyjCcVjg

 

એક દર્શકે ડો. કેયુર પરીખ ને પુછયુ છે કે હૃદયની નિષ્ફળતા એટલે શું? ડો. કેયુર પરીખએ જવાબ આપ્યો કે હૃદયની નિષ્ફળતામાં હૃદય બંધ નથી થતુ. હૃદય નિષ્ફળ બે રીતે થાય- તમે પ્રેમમાં નાસીપાસ થઇ જાઓ એમા પણ નિષ્ફળ થઇ જાય હવે એ હૃદયની નિષ્ફળતા વિશે તો મને નથી ખબર પણ અમારા વૈજ્ઞાનિક હૃદયની નિષ્ફળતા વિશે હું તમને સમજાવીશ. હૃદયમાં વાલ્વ બગડે, ચરબી જમા થાય ત્યારે હૃદય નબળુ પડે છે. હૃદયના ત્રણ P: પંપીંગ, પાવર અને પ્લમ્બિંગ. પંપીંગએ ખુબ મહત્વનું છે જ્યારે પંપીંગ નબળુ થાય છે ત્યારે હૃદય નબળુ પડે છે આ નબળા હૃદયને હૃદયની નિષ્ફળતા કહે છે. હૃદયની નિષ્ફળતા મામુલી નબળાસ થી લઇ ને બહુજ વધુ નબળુ થઇ શકે છે. તે નબળાસને પંપીંગના ટકામાં માપીએ છીએ જેને ઇકોકાર્ડિયોગ્રામ કહે છે. સામાન્ય હૃદય ૬૦% પંપીંગ હોય છે. જો ૬૦% થી વધારે પંપીંગ થાય તો ૭૦-૮૦% એ પણ હૃદય નિષ્ફળ થઇ શકે છે. જ્યારે ૩૦-૪૦% એ જાય ત્યારે હૃદય નબળુ પડે છે એમ કહેવાય. ૧૫-૨૦% એ અતિશય નબળુ કહેવાય અને એ પરિસ્થિતિમાં હૃદય જ્યારે આવી જાય તો એ પરિસ્થિતિમાં આયુષ્ય પણ ૩ થી ૪ વર્ષથી વધારે હોતુ નથી. એટલે હૃદયની નિષ્ફળતામાં ઇકોકાર્ડિયોગ્રાફી ખુબ અગત્યનું નિદાન છે. હૃદયની નિષ્ફળતાના જુદા-જુદા ઇલાજો પણ હવે આવી રહ્યા છે. નબળુ હૃદય બહુ લાંબો સમય ટકતુ નથી.

डॉ.केयूर पारेख को एक दर्शक ने पूछा कि ह्रदय का रुक जाना मतलब क्या ? डो.केयुर परीख ने उत्तर दिया की ह्रदय का रुक जाना मतलब ह्रदय का बंद होना नही होता। ह्रदय दो प्रकार से बंद होता है जब आप प्यार मे असफल हो तब, उस ह्रदय के बंद होने के बारे में तो मुझे नहि पता लेकिन हमारे वैज्ञानिक अंदाज में ह्रदय के बारे में समझता हुँ। हृदय में नली या बिगड़ती है,चर्बी जमा होने के कारण ह्रदय कमज़ोर हो जाता है। ह्रदय के तीन P : पम्पिंग, पावर और प्लम्बिंग। पम्पिंग सबसे महत्वपूर्ण है जब पम्पिंग कम होता है तब ह्रदय भी कमज़ोर हो जाता है। इस कमजोर ह्रदय का ह्रदय का रुक जाना कहते है। ह्रदय की रुकावट मामूली कमजोरी से ले कर कमजोरी से लेकर ज्यादा कमजोरी तक हो सकती है। उस कमजोरी को पम्पिंग के प्रतिशत में मापा जाता है जिसे हम इकोकार्डियोग्राम कहते है। साधारण ह्रदय में ६०% होता है अगर ७०-८० % से ज्यादा  हो तो भी ह्रदय रुक जाता है। जब ३०-४० % हो तब हृदय कमजोर हो गया ऐसा कहते है।१५-२० % जिसको बहुत कमजोर हो गया कहते है और इस परिस्थिति में जब ह्रदय आ जाता है तो यह परिस्थिति मे आयु भी कम ३ से ४ साल से ज्यादा नही होती। इसलिए ह्रदय के निदान के लिए इकोकार्डियोग्राम बहुत महत्वपूर्ण है। ह्रदय की असफलता के विभ्भिन इलाज भी आ रहे है।कमजोर ह्रदय ज्यादा समय तक नहीं टिकता है।

Asked by an audience to Dr. Keyur Parikh heart failure mean? Dr. Keyur Parikh replied heart failure means the heart would not be closed. Two types of heart is closed when you fail in love. About the closure of the heart, I know not live but I do understand about the heart of our scientific style. The hose or worsening heart, fat accumulation is due to weak heart. The heart of the three P: Pumping, power and plumbing. The most important when the heart is pumping, at pumping becomes too weak. The weakening of the heart is called heart failure. Blockage of the heart than from weakness to weakness, may be from slight weakness. That weakness is measured in percentage of pumping we say Echocardiogram.  Simple heart is 60% ,If the heart stops, even if more than 70-80% .  30-40% when the weakened heart to say. Which has been very weak, say 15-20% and In this situation, when the heart is so in case age is not less than 3 to 4 years. Echocardiogram is very important for the diagnosis of heart also has been different treatment of heart failure. Weak heart and for long is a huge fan base .