હૃદયની નિષ્ફળતા (ગુજરાતીમાં)

હ્રદયની નિષ્ફળતાના કારણ અને અસર અને ખાસ કરીને હૃદયની નિષ્ફળતા અને જમણી બાજુ હૃદયની નિષ્ફળતાની અસરો, હૃદયની નિષ્ફળતા માટે સારવાર તેમજ હૃદય તંદુરસ્ત રાખવા માટે પ્રતિબંધક પગલાં સમજાવામા આવે છે.
જો તમને આ વિડિઓ ગમે , તો તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે શેર કરો.
If you like this video, please share with your friends and family.
#heartfailure #heart #healthyheart #heart2heart #drkeyurparikh