Precautions after Cardiac Catheterization

https://www.youtube.com/watch?v=MR2jE_-NhcA

 

એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા પછી દર્દી ને હૃદયની ધમનીની બિમારી થઇ શકે છે. જો દર્દી સાચવે નઇ તમાકુ નુ વ્યસન રાખે, બેઠાળુ જીવન જીવે તો બીજી નળીઓ માં પણ ચરબી જામી શકે. કોઇક વાર સ્ટેન્ટ મુકેલી જગ્યા એ પણ બ્લોક આવતો હોય છે. સૌથી વધુ અમારો અનુભવ એ છે કે બેદરકારી થી લોકો બીજી નળીઓ મા પણ બ્લોક લાવી દે છે. એટલે માત્ર દર્દીઓ એ નઇ આપણે બધાએ ધ્યાન રાખવુ જોઇએ ખોરાક ની દ્રષ્ટિ એ, જીવનસરણી ની દ્રષ્ટિ એ, વ્યસન મુક્ત રહેવુ જોઇએ.

एंजियोप्लास्टी के मरीज फिर से कोरोनरी धमनी की बीमारी हो सकती है। जो मरीज ध्यान न रखे तो, तंबाकू का व्यसन रखे,आरामदायी जीवन जिये तो दूसरी नलिकाओं में भी चर्बी जमा हो सकती है। कई बार स्टेंट रखी हुई जगह पर भी ब्लॉक आता है। सबसे ज्यादा मेरा अनुभव यह है कि लापरवाही से दुसरी नलिकाओं में भी ब्लोक आता है। इसलिए सिर्फ मरीज को ही नही हम सबको सावधानी रखनी चाहिए। खाने की दृष्टि से, जीवन जीने की दृष्टि से,व्यसन मुक्त रहना चाहिए।

Patient of angioplasty may again coronary artery disease.If the patient has not noticed, Keep tobacco addiction, Lived a comfortable life in the other ducts can be stored fat. Place the block on the stent is often placed. My experience is that most of the other vessels in the block casually arrives. Therefore, not only the patient, all of us should be careful. In terms of food, in terms of life, addiction should remain free.