Process of Bypass Surgery

https://www.youtube.com/watch?v=G6kLGPiV3Z8

 

શરીર માં ધમની હોય અને નશ હોય. નશો મોટે ભાગે પગમાંથી વપરાય. એક નશ કાઢીએ તો બીજી નશો થાય એને વેનગ્રાસ કહેવાય. નશોના બાયપાસ ૭-૮-૧૦ વર્ષમાં બંધ થઇ જાય એટલે આજના સર્જનો ધમની ના બાયપાસ કરે છે. છાતી ની અંદર બે ધમનીઓ હોય છે જે બિનઉપયોગી છે.ઓપરેશન વખતે જ્યારે છાતી ખોલે ત્યારે એ ધમની કાપી અને બાયપાસ તરીકે ચોંટાડશે. બીજી ધમનીઓ હાથ ની ધમનીઓ હોય છે જેને રેડિયલ આર્ટરી કહેવાય છે.  રેડિયલ આર્ટરીને કાપી બાયપાસ માં ચોંટાડાય કારણકે અહિયા બે ધમનીઓ હોય છે. એક કાઢિએ તો બીજી વપરાય. બાયપાસ માં પણ બે પ્રકિયા હોય છે બહુ વર્ષોથી બાયપાસ વખતે હૃદયને બંધ કરી દેતા હતા. એને ઓન પંપ કહેવાય  છે. બાયપાસ માં હૃદયને ધબકતુ બંધ કરી દેવામાં આવે. શરીર નુ લોહિ પંપમાથી જાય છે. બીજી પ્રકારની બાયપાસ જેને ઓફ પંપ કહેવાય છે. ધબકતા હૃદયએ બાયપાસ કરે છે. હૃદય નબળુ હોય ત્યારે ઓન પંપ બાયપાસ થાય છે.
शरीर में धमनियां और नस होती है। अधिकतर नस पाँव मे से ली जाती है। एक नस को निकाले तो और बनती है जिसको वेनग्रास कहते है। नसों के ७-८-१० साल में बंद हो जाती है इसलिए आज के सर्जन धमनी की बाईपास करते है। सीने के भीतर दो धमनियां होती है जो कि बिन उपयोगी है। ऑपरेशन के समय जब सीना खोलते है तब वह धमनी काट के बाईपास में लगाते है क्योंकि दूसरी धमनियां हाथों की धमनियां होती हैं जिसको रेडियल आर्टरी कहते है। रेडियल आर्टरी को काट के बाईपास में लगाते है क्योंकि वहां पर दो धमनियां होती है। एक निकाले तो दूसरे का उपयोग कर सकते है। बाईपास दो प्रकार होते है। बहुत साल पहले बाईपास के समय हृदय को बंद कर सकते है,उसको ऑन पंप कहते है। बाईपास में हृदय को धबकता बंद कर देते है। शरीर का खून पंप में से निकलता है। दूसरे प्रकार की बाईपास को ऑफ़ पंप कहते है। धबकते हुए हृदय के साथ बाइपास होता है। जब हृदय निर्मल हो तब ऑन पंप बाईपास होता है।
Arteries and veins in the body grows. Most vein is taken out of the feet.If a vein is removed and there is which says wayneGrass. 7-8-10 year ends in veins. So today is the surgeon artery bypass. There are two arteries in the chest which is not useful. When the chest is open during operation then cut artery and put in bypass. The another are the arteries of the hands which is called the radial artery. The radial artery is cut, put in the bypass because there are two arteries. You can use the other one is extracted.  There are two types of bypass. Many years ago, is close to the heart during bypass, he called on the pump. beating heart bypass is closed. The blood is pumped out of the body. The second type is called a bypass pump off. In which, would bypass with the beating heart. On-pump bypass when the heart is pure.