Is there any relation between Obesity and Heart Attack

https://www.youtube.com/watch?v=OwtpD2wUV8s

 

ઓબેસીટી એ અંગ્રેજી શબ્દ છે જેને ગુજરાતી માં મેદસ્વી કે જાડા કહેવાય છે. ટેલિવિઝન ચાલુ કે બંધ કરવા પણ તમે રિમોટ નો ઉપયોગ કરીએ છીએ, શાકભાજી લેવા પણ ગાડી કે સ્કૂટર માં જઇએ છીએ. પેલા વાંદરા જે દોડાદોડી કરતા એની જગ્યા એ આપણે બેઠાળુ થઇ ગયા, બાળકો પણ બેઠાળુ, બીજું દુધ, માખણ પૌષ્ટિક છે એવુ કહી મારી મારી ને મમ્મીઓ અને પપ્પાઓ ખવડાવે જેથી શરીર માં ચરબી ભેગી થવા લાગે, બેઠાળુ જીવન થઇ ગયુ જેથી શરીર વધ્યુ તેમા પણ જે ફાંદ વધે એમા અમે વૈજ્ઞાનિકો એ એવુ જોયુ છે કે એવા લોકો ને હદય રોગ ના હુમલાની તકો ૫ થી ૭% વધી જાય છે. શરીર વધવા થી પેટ ની ચામડી નીચે જે ચરબી ભેગી થાય છે તે હદય રોગ પણ લાવે છે, બી.પી. પણ વધે છે, ડાયાબિટીસ પણ વધે છે અને હદયની નળીઓ બંધ થવાથી હદય રોગ પણ વધે છે એટલે મેદસ્વીપણા થી તો દુર જ રહેવુ જોઇએ.

ओबेसिटी अंग्रेजी शब्द है जिसको गुजराती मे मोटापा कहते है। टेलीविजन को शुरू और बंद के लिए रिमोट का उपयोग करते है, सब्जियां लेने भी गाड़ी या तो स्कूटर लेकर जाते है। पहले बंदर की तरह भाग-दौड़ करते थे उसकी बजाय हम आलसी हो गये है, बच्चे भी आलसी. दूसरा दूध, मक्खन पौष्टिक है कहकर मार मारके माताओं और पिता खिलाते है जिससे शरीर में चर्बी जमा होने लगती है, आराम प्रिय जिवन हो गया है जिससे तोंद बढ़ती है उसमे हम वैज्ञानिक को ने देखा है कि उन लोगों को हृदयरोग की संभावना ५ से ७ % बढ़ जाती है। शरीर के बढ़ने से पेट की चमड़ी के नीचे चर्बी जमा होती है जो की हृदयरोग लेकर आती है, बी.पी. भी बढ़ता है, मधुमेह भी बढ़ता है और हृदय की नलिकाएं बंद होने से हृदयरोग की संभावना बढ़ती है इसलिए स्थूलता से तो दूर ही रहना चाहिए।

Obesity is the English word which says obesity in Gujarati. Television on and off using the remote,  vegetables are taking the car or scooter. First it was running like a monkey instead we have become lazy, children are also lazy. Second milk, butter is nutritious feeding mothers and fathers have killed him there is an accumulation of fat in the body, dear Life is Easy the belly is growing that we have seen in it the scientific possibility of heart disease increases by 5 to 7%. Increased abdominal fat deposits under the skin of the tummy body. Which brings the heart, B.P.  increases, diabetes also increases and increases the chances of heart disease because of heart vessels off so that should stay away from obesity.