Scientist Research about Heart attack

https://www.youtube.com/watch?v=1nAQB-TuHGY

 

છેલ્લા ૫૦૦ વર્ષથી માનવી ના જ્ઞાન માં વધારો થયો છે અને આનો ક્રેડિટ વૈજ્ઞાનિકો ને જાય છે. એડવર્ડ જેનર (૧૭૪૯-૧ ૮૨૩). એડવર્ડ જેનર રશી ની શોધ માટે પ્રખ્યાત છે. કંઠમાળનું કારણ હૃદયની ધમની નો રોગ હોઇ શકે છે એવો પ્રસ્તાવ જેનરે સૌપ્રથમ મુક્યો હતો. હવે ના સમય માં સંશોધન વધતી જશે. જેનરે આજથી ૩૦૦વર્ષ પહેલા રશી અને કંઠમાળની શોધ કરી અને એ સંશોધન આજે ખુબ જ આગળ વધી છે. ભારત સરકાર પણ આજે સંશોધનો ને ટેક્સ મુકત કરી રહ્યા છે. અમે ૩૦એક પી.એચ.ડીસ રખેલા છે જે ભારતીયો પર પણ સંશોધનો કરી રહ્યા છે કે ભારતીયોને કેમ કૉલેસ્ટ્રોલ વધારે હોય છે, હૃદયરોગ ની બિમરી કેમ વધારે થાય છે. શાકાહારી છીએ છતાં હૃદયરોગ ની બિમારીનું પ્રમાણ કેમ વધારે છે. જો ૨૦૨૦ માં ૫૦ થી ૬૦% ભારતીયોને હૃદયરોગ ની બિમારી હશે તો ખુબ જ હાની થાશે એટલે ખોજ તો કરવી જોઇએ. સંશોધનનો ના પણ જુદા-જુદા નામ છે જેમ કે પોપ્યુલેસન સંશોધન. જેમાં લાખો વ્યક્તિઓ ની સંશોધન થાય છે. ઘણીવાર અમે એવુ સંશોધન કરીએ છીએ કે દુનિયા માં સૌથી પહેલી નવા પ્રકાર ની સ્ટેન્ટ હવે એ પણ ભારત માં આવી રહ્યુ છે.

पिछले १०० साल से मानव के ज्ञान मे काफी बढ़ावा हुआ है और इसका श्रेय वैज्ञानिकों को जाता है। एडवर्ड जेनर (१९४२-१९२३). जेनर टीके की खोज के लिए प्रख्यात है। एनजाइना होने का कारन हृदय की धमनी का रोग हो सकता है ऐसा प्रस्ताव पहली बार जेनर ने रखा था। मै तो यही मानता हुं की अब के समय मे खोज बढती ही जायेगी। जैसे की एडवर्ड जेनर ने ३०० साल पहले टीके और एनजाइना की शोध की थी और आज वो बहुत आगे बढ़ चुकी है। भारत सरकार ने भी क्लीनिकल संशोधनों को टैक्स फ्री किया है।हमने ३० जितने पी.एच.डी. वालों को रखे है जो भारतीयों पर संशोधन करते है। भारतीयों में कोलेस्ट्रॉल का प्रमाण क्यों ज्यादा होता है, हृदयरोग की बिमारीयां क्यों ज्यादा है, शाकाहारी होने के बावजूद भी हृदय रोग की बीमारी का प्रमाण क्यों ज्यादा है।अगर २०२० में ५० से ६० प्रतिशत भारतीयों को हृदयरोग की बिमारी होगी तो बहुत हानि होगी इसलिए खोज तो करनी ही पड़ेगी। संशोधनों के भी कई अलग-अलग नाम होते है जैसे की पॉपुलेशन संशोधन. जिसमे लाखों लोगों के ऊपर संशोधन करते है। कई बार हमने एसा संशोधन किया है की दुनिया में सबसे पहली नये प्रकार के स्टेंट अब भारत में भी आ रहे है।

In the last 100 years of human knowledge is a major boost and the credit goes to scientists. Edward Jenner (1942-1923). Jenner is famous for Vaccine. Angina may be due to coronary artery disease Jenner was give the first time such a proposal. So I believe that in times of research now I will just grows. Edward Jenner’s vaccine as 300 years ago and had angina Seek and today he is a very advanced stage. The Indian government is also tax-free clinical modifications. We have 30 more Ph.D. Those who have kept the Indians revise. Cholesterol is more proof of why the Indians, despite being vegetarian also why heart disease is much evidence of disease. If 50 to 60 percent in 2020. The Indians will suffer heart disease if so I will have to be so much loss. There are many different names for modifications population of such amendments. Which is revising the millions. We have amended several times so the first new type of stent in the world are coming to India.