Stress urinary Incontinence

Stress Urinary Incontinence

તણાવ સંબંધી યુરીનરી ઈંકોન્ટીનેન્સ અથવા SUI (તણાવ ના સમય માં થતો પેશાબ નો અસંયમ એટ્લે કે નિયંત્રણ વગર પેશાબ થઈ જવો) માટે ની ત્રણ સર્જિકલ સારવાર (ઓપરેશન વડે કરવામાં આવતી સારવાર) ને દર્શાવવામાં આવેલ અને તેમાં સામેલ છે ઓપન એબ્ડોમિનલ બ્લેડર સસ્પેન્શન (બર્ચ), લેપ્રોસ્કોપિક બ્લેડર (મૂત્રાશય) સસ્પેન્શન અને સ્લિંગ પ્રક્રિયા.તણાવ સંબંધી પેશાબ ના અસંયમ માટે સિમ્સ યુરોલોજી (મૂત્ર વિજ્ઞાન).(www.cims.org)#stressurinaryincontinence #urinaryincontinence #incontinence #urology #urologicalissues #cimsurology #cimshospital #ahmedabad

Gepostet von CIMS Hospital – Care Institute of Medical Sciences am Mittwoch, 6. Dezember 2017