How To Survive A Heart Attack ? – Dil Dil Ki Kahani

https://www.youtube.com/watch?v=2tjGrEpzJIs

 

હદય ની કોઈ ધમની બંધ થવાથી હદય રોગ નો હુમલો આવે છે. અાખો દિવસ બેસવા થી, દરરોજ કસરત ન કરવાથી, ચરબીયુકત અાહર, ધુમ્રપાન કરવાથી, વધુ તણાવ, ડાયાબિટીસ ના લીધે હદય રોગ નો હુમલો અાવે છે.ગળું અને જડબા મા દદૅ, જમણાે ખભો અને હાથ મા દુખાવો,શ્વાસ લેવા મા તકલીફ, હાથ મા પરસેવો, બેેચેની, ચકકર ની જોડે ઉબકા આવવા આ બધા હદય રોગ ના હુમલા ના લક્ષણો છે.એન્જીયોપ્લાસ્ટી થી વ્યક્તિ ની જાન પણ બચી શકે.એન્જીયોપ્લાસ્ટી મા ટ્યુબ ની મદદ થી અવરોધ સુધી બલૂન લઈ જઈ ને ફુલાવાય  એનાથી બંધ થયેલી ધમની ખુલી જાય છે અને લોહી નો પ્રવાહ શરુ થઈ જાય છે. તેને ખુલુ રાખવા માટે જાળી લગાવાય છે.ગંભીર હૃદય હુમલા નુ સમાધાન એન્જીયોપ્લાસ્ટી અથવા બાયપાસ હોય છે.કેટલાક કેસ મા દવા થી કામ ચાલે છે.હદય રોગ ના હુમલા થી બચવા માટે ધુમ્રપાન ,મદિરાપાન અને ચરબી વાળા ખોરાક નો નિષેધ કરવો. તાજા ફળો અને સલાડ ખાવા અને દરરોજ 1 કલાક કસરત જરુરી છે.હદય રોગ ના હુમલા થી બચવા માટે એન્જીયોપ્લાસ્ટી અને બાયપાસ અગત્ય છે.

हृदय रोग के कारण दिल के दौरे आते हैं।पुरा दिन बैठने से, अजहर कोलेस्ट्रॉल से, धूम्रपान करने से, व्यायाम नहीं कर ने से, मधुमेह के कारन और अधिक तनाव से दिल के दोहरे अाते है। गले और जबड़े डेड में ददॅ, दाएँ कंधे और हाथ में दर्द, साँस लेने मे तकलिफ,जी मिचलाना और  उबका आना ये दिल के दोहरे के लक्षण हे। एंजियोप्लास्टी से व्यक्ति की जीवन बच सकता हे।एंजियोप्लास्टी मे ट्यूब के माधयम से रुकावट तक एक बलुन ले जाते हे ओर उसे फुलाते हे ओर इससे बंध हो चुकी धमनी वापस खुल जाति हे ओर रकत का प्रवाह शुरु हो जाता हे।इसे खुला रखने के लिए जाली लगाते हे।हृदय रोग के हमलों से बचने के लिए धूम्रपान, शराब पीने और वसा के साथ आहार का निषेध करे।ताजा फल, सलाद खाना ओर 1 घंटे का व्यायाम की जरूरत है।हृदय रोग से बचना एंजियोप्लास्टी या बायपास ही हो सकता हे।कई बार दवाई से भी काम चलता हे।

Artery of a heart attack are due to cardiovascular disease .Heart disease comes because of full day to sit, can not exercise every day, Azhar cholesterol, smoking, the more stress,diabetes .In the right shoulder and arm pain, shortness of breath, sweating in hand, nausea these are features of the heart disease. Angioplasty is use for to save people life. Angioplasty or bypass solution of some of the drug is going to work the case. To escape from the attacks of cardiovascular disease to the prohibition of smoking, drinking and diet with fat. To eat fresh fruit and salads and 1 hour exercise is required. For prevent attacks of disease is important angioplasty and bypass.