How To Survive A Heart Attack – Time Is Life – CIMS Hospital

An excellent short video that explains how the first 60 minutes are so important – that it can save your loved ones or your own life!
Don’t wait until its too late! The first sixty (60) minutes are the most important. The golden hour as it’s called is the time you have to get to a hospital. If you can do that, your chances of surviving are the highest. Check out our video and share it. It could help save someone you know and care about!
The more you share, the more you care!!

આ ઉત્તમ ટૂંકી વિડિઓ સમજાવે છે કે કેવી રીતે પ્રથમ 60 મિનિટ મહત્વપૂર્ણ છે – જે તમારૂ અને તમારા સંબંધીઓ ના જીવન બચાવી શકે છે!
અંત સુધી રાહ ન જુઓ! પ્રથમ 60 મિનિટ સૌથી મહત્વપૂર્ણ છે. તેને ગોલ્ડન આવર કેહવાય છે જેમાં તમારે હોસ્પિટલ પહોચી જવું જોઈએ. જો તમે પહોચી શકો તો જીવન બચવાની સંભવતા ખુબજ વધી જાય છે. અમારી વીડિઓ જુવો અને શેર કરો. તેના થી તમે કોઈનું જીવન બચાવવામાં મદદ રૂપ થઇ શકો છો.
જેટલું તમે શેર કરસો, એટલું તમે મદદ રૂપ થશો!

यह श्रेष्ठ छोटीसी वीडियो समजाति है की किस तरह पहले ६० मिनट महत्वपूर्ण है – जो आपका और आपके रिश्तेदारों का जीवन बचा सकते है।
अंत तक इंतजार मत करो! पहले 60 मिनट सबसे महत्वपूर्ण हैं। इसे गोल्डन ऑवर कहते है जिसमे आपको अस्पताल पहोच जाना चाहिए। अगर आप समय पर पहोच जाते है तोह जीवन बचने की सम्भवता खूब बढ़ जाती है। हमारी यह वीडियो देखे और शेर करे। इससे आप किसीका जीवन बचाने में मददरूप बन सकते है।
जितना आप शेर करेंगे, उतना ही आप मददरूप बनेंगे!