SVR Surgery for Heart Transplant

https://www.youtube.com/watch?v=O2rxQ67h9KE

 

આજ થી ૪૦ વર્ષ પહેલા નબળા હૃદયમાં હાર્ટ ટ્રાન્સપ્લટ કરવાની શોધ થઇ હતી. જેના સંશોધક ડો. ક્રિષ્ણન બર્નાડ હતા. ભારત અને અમેરિકા માં પણ નવું હૃદય શોધવુ મુશ્કેલી નું કામ હતું. આ સંદર્ભ માં અમેરિકા અને ઇટલી નાં વૈજ્ઞાનિક ડોક્ટરોએ નવી તકનિક શોધી છે જે છેલ્લા દસ વર્ષો થી પ્રખ્યાત છે જેને એસ્.વી.આર…એસ એટલેકે સર્જીકલ મતલબ કે ઓપરેશન, વી એટલેકે વેન્ટિક્યુલર મતલબ કે હૃદયનું પપિંગ. જ્યારે વેન્ટિક્યુલ નબળુ પડી જાય છે ત્યારે એનુ રિસ્ટોરેશન કરે છે. રિસ્ટોરેશન એટલે ફરીથી સુધારવુ. આ ટેકનિક આજકાલ આયુષ્ય વધારવા માં મદદરૂપ થાય છે. માત્ર એક ધ્યાન રાખવાનું કે આ સર્જરી બહુજ ઓછા ડોક્ટરો કરે છે. ડો. પરીખ નાં જ એક મિત્ર સર્જન, જેને ભારતમાં જ નહી પરંતુ એશિયામાં સૌથી વધારે સર્જરી કરી છે.

आज से चालीस साल पूर्व कमजोर हृदय में हार्ट ट्रांसप्लांट का संशोधन हुआ था। जिनके संशोधक डॉ.क्रिश्चियन बर्नार्ड थे। भारत और अमेरिका में भी नए हार्ट ढूंढना मुश्किल काम है। इस संदर्भ में अमेरिका और इटली के वैज्ञानिक डॉक्टरों ने नई तकनिक ढूंढी है जो पिछले दस सालों से प्रचलित है उसे कहते है एस.वी.आर…..एस यानी की सर्जिकल मतलब की ऑपरेशन ,वी यानी वेंट्रिकुलर मतलब की हार्ट का पम्पिंग। वेंट्रिक्युल जब कमजोर हो जाता है उसका रिस्टोरेशन करते है। रिस्टोरेशन यानी फ़िर से सुधारना। यह तकनिक से आजकल आयुष्य बढाने मे सहायक हुई है। सिर्फ़ एक ध्यान रखे की यह सर्जरी बहुत कम डाक्टर करते है । डो.परीख के ही एक मित्र सर्जन जिन्होने पुरे भारत में ही नही लेकिन पुरे एशिया में सबसे ज्यादा सर्जरी की है।

Forty years ago from today, a weak heart, a heart transplant was amended. Dr. Christian Bernard is founder of that. New heart’s hard to find in India and the US. In this mater scientist of US and Italy find new technology. Which is prevalent in the last ten years It’s called S.V.R…..S. S-Surgical means operation, V- Ventricular means pumping of heart. When ventricular is weak, then the restoration. Restoration or repair again. This technology has led to increasing lifemanship nowadays. Only a few doctors are aware that this surgery. One friend of Dr. Parikh whose done most surgery not only in india all over asia .