What is the Difference between Coronary Angioplastry and Bypass Surgery

https://www.youtube.com/watch?v=oLfIlKyR7Sk

 

બાયપાસ  અને કોરોનરી એન્જીયોપ્લાસ્ટી બન્ને માં છેલ્લે હૃદય ને લોહી પહોચાડવાનુ હોય છે. જે નળી બંધ થઈ જાય છે એમા લોહી પહોચાડવાનુ હોય છે.બાયપાસમાં જે લોહી પહોચાડવાની જે પ્રક્રિયા કરીએ છીએ એમા મહાધમની માથીં બાયપાસ ચોટાડવા પડે છે અને એનાથી લોહી જાય છે. એમા ઑપરેશન કરવુ પડે છે.જ્યારે એન્જીયોપ્લાસ્ટીમાં હાથની અથવા પગની નસમાંથી જે જાગતા દર્દીમાં થાય છે જેને એન્જીયોપ્લાસ્ટી અથવા એન્જીયોગ્રાફી કહેવાય છે.

बाईपास सर्जरी और कोरोनरी एंजियोप्लास्टी दोनों को अंत मे खून पहुंचाना होता है।जो नलीयाँ बंद हो जाती है वहा पर खून पहुंचाना होता है।बाईपास मे जो खून पहुंचाने की जो प्रक्रिया करते है उसमे महाधमनी में बाईपास चिपकाना पडता है और उस मे से खून जाता है।उसमे ऑपरेशन करना पडता है ।जब एंजियोप्लास्टी मे हाथ और पैर की नलिकाओ मे से जागते हुए मरीज मे कर सकते है जिसे हम एंजियोप्लास्टी या तो एंजियोग्राफी कहते है।

In both Bypass surgery and coronary angioplasty pass on blood to the ends of heart.Which is closed tubes in there pass on the blood.In the process of delivering blood to bypass the aortic bypass in it have to paste.In that the operation has to do.When in the hands and feet of angioplasty in patients awake out tubes can say that we have an angioplasty or angiography.