કાર્ડિયાક કંડકશન સિસ્ટમ (હૃદય ની વહન વ્યવસ્થા) ના સામાન્ય કાર્ય અને તે હૃદય ની ગતિ અને લય ને કેવી રીતે નિયમન કરે છે તે બતાવવા માં આવેલ છે. વિવિધ પ્રકાર ના કાર્ડિયાક એરિથમિયાસ તેમજ આ પરિસ્થિતિઓ માટે સારવાર માટે ના સામાન્ય વિકલ્પો ને અહીં દર્શાવવા માં આવેલ છે.
જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.

#cardaicarrhythmia #arrhythmia #cardiacfunctions #cardiology #healthyheart#hearthealth #drkeyurparikh Keyur Parikh