ટાઇપ ૧ ડાયાબિટીસ (મધુમેહ) એક એવી પરિસ્થિતી છે કે જેમાં તમારું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન, એટ્લે કે એ હોર્મોન જેની તમારા શરીર ને, લોહી માં શુગર (ખાંડ) ની માત્રા જાળવી રાખવા માટે, જરૂર પડે, તે ઉત્પન્ન નથી કરતું. આ સ્થિતિ અને તેને સંચાલિત કરવા માટે ની રીતો સમજાવવા માં આવી છે.
જો તમને આ વિડિઓ પસંદ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો.

#diabetes #type1diabetes #cimshospital #ahmedabad #drkeyurparikh