Why should we use less Salt

https://www.youtube.com/watch?v=10dRYV0gQ6A&spfreload=5

 

પહેલા તો ભારતીયો ની વાત કરું તો એવુ માનવામાં આવે છે કે ભારતીયો મીઠા હોય છે અને એ લોકો મીઠું વધારે ખાતા હોય છે.જેમાં સોડિયમ હોય છે.આપણા ખોરાકમાં મીઠું પ્રચલિત છે.અેની માત્રા વધારે હોય છે. અમુક પ્રદેશોમા જેમ કે સૌરાષ્ટ્ર,રાજસ્થાન ના પાણી માં પણ ક્ષાર છે. મીઠું ખાવાથી લોહિનુ દબાણ વધે છે.જેના કારણે હૃદય રોગની બિમારી થાય છે. દિવસ માં મીઠું ઓછુ ખાવું જોઇએ.રાંધેલા ખોરાક માં મીઠું ઓછુ નાખવું જોઇએ.કયા ખોરાક માં મીઠું છે? હું તો એમ પૂછીશ કે કયા ખોરાક માં મીઠું નથી? દાળ,ભાત,શાક….. બહાર જઈએ તો પીઝામાં પણ મીઠું વધુ પ્રમાણ હોય છે. જેનાથી લોહિનુ દબાણ વધે છે.ટૂંકમાં મીઠું ઓછુ ખાવું જોઇએ.

पहले तो भारतीय की बात करे,एसा माना गया हैं कि भारतीय मीठे लोग हैं और वो लोग नमक अधिक खाते हैं जिसमे सोङियम होता हैं। हमारे खाने मैं नमक की मात्रा अधिक होती हैं। कुछ क्षेत्र में पानी मे क्षार की मात्रा अधिक होती हैं जैसे की सौराष्ट्र और राजस्थान।नमक अधिक खाने से ब्लड प्रेशर की मात्रा बढ़ जाती हैं जिसके कारण हृदय रोग होता है ।दिन में नमक कम खाईए, पके हुए खाने मैं नमक कम डालिये। नमक काफी भयानक हैं ।कौन से खाने मे नमक  है ? मै तो उल्टा पूछना चाहूंगा,कौन से खाने मे नमक नही है ? दाल,चावल,सब्जी…..बाहर जाते हो तो पीझा मे नमक की मात्रा अधिक होती हैं।जिसके कारण ब्लड प्रेशर की मात्रा बढ़ जाती हैं ।ईसलिए हो सके तो नमक ज्यादा नही खाना चाहिए।?

First of all,Indians are sweet and people eat more salt. In our  food is prevalent  salt.In some areas salt in the water such as  Saurashtra and Rajasthan.Salt increases blood pressure by eating wherein the disease is caused by heart disease. Eating less salt in the day.Received the highest proportion of salt in food.in which food there is salt ? but i ask reverse in which food there is no salt ?Dal,rice,vegetables….In outside pizza high concentration of salt. Which increases the blood pressure should be less eat salt.