Walking and Running is healthy ! Good for Health!

https://www.youtube.com/watch?v=DatmeX1nlno

 

હું ડૉ. કેયુર પરીખ,CIMS હૉસ્પિટલ નો ચેરમેન,કાર્ડિયોલોજિસ્ટ અને ખૂબ અગત્યનો રનર( દોડનાર). છેલ્લા ઘણા વર્ષો થી દૈનિક 6-7 KM દોડું છું.કેટલાક લોકો મને પૂછે છે કે શા માટે તમે દોડો છો ડૉક્ટર?તમે 59 વર્ષના છો તો તમારે ખાલી ચાલવું જ જોઇએ. શા માટે મેરેથોન  અગત્યની છે અન શા માટે હાફ મેરેથોન અગત્યની છે? સતત ચાલવાથી તમારી વિચારશક્તિ ઘટે છે કે જે તણાવયુક્ત છે.એક માન્યતા ખૂબ જ ખોટી છે કે દોડવાથી ઘૂંટણ બગડી જાય છે.ખૂબ જ ઝડપથી દોડો તો ઘૂંટણને અસર થાય છે.મેરેથોન દોડવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.હાફ મેરેથોનથી તણાવમુક્ત ,આખા શરીર નું પરિભ્રમણ સારું થાય છે.બીજા ઘણા ફાયદા છેજેમાં સૌથી મોટો ફાયદો એ છે કે અમદાવાદના રસ્તાઓ ટ્રાફિક વગર દોડવાની જે મજા છે. અમદાવાદ જેવા શહેર માં જે આઉટડોર ચાલવાનું થાય છે જે બહુ ઓછા શહેર માં જોવ મળે છે.ડિસેમ્બરમાં જે હાફ મેરેથોન યોજાવાની છે એમાં બધા નું સ્વાગત કરું છું.મેરેથોનનાં થોડા િદવસો બાકી છે તમે દોડવાનું ચાલુ કરો અને તમારી જાતે સ્થિતિ મેળવવી ખૂબ જ જરુરી છે.કન્ડીશનીંગમાં પણ તમારા શરીરમાં સૂર આવે છે.
આભાર…

मै डॉ. केयुर परीख, CIMS अस्पताल का चेयरमैन, हृदय रोग विशेषज्ञ और सबसे महत्वपूर्ण एक दौड़नेवाला.मै कइॅ साल से रोज 6-7 किमी दौडता हु।कइ लोग मुजसे पुछते हे की आप क्यु दौडते हे डाक्टर? आप 59 साल के है तो आपको केवल चलना चाहिय़े। मैराथन महत्वपूर्ण क्यू है? हाफमैराथन महत्वपूर्ण क्यू है?ज्यादा सतत चलते रहेने से विचार प्रक्रिया कम होती है जो तनावयुक्त है।एक मान्यता बहुत गलत है की दौडने से घुटने मे ददॅ हता है। बहुत तेज दौडने से घुटने असर होता है।मैराथन दौडने से स्वास्थ्य अच्छा रहता है।हाफमैराथन दौडने से तनावमुक्त, शरीर का परिवहण अच्छा होता है और भी कई लाभ है। जिसमे एक बड़ा लाभ ये हे कि अहमदाबाद की सड़को पर बिना यातायात के दौडने मे मजा आता है। अहमदाबाद जैसै शहर मे आउटडोर चलना होता है जो बहुत कम शहर मे देखने को मिलता है। दिसंबर मे हाफमैराथन होनेवाली है। जिसम सबका स्वागत हे मैराथन के कुछ ही दन बाकी है। आप दौडना शुरू कर दिजीए। अपने आप स्थिति लेना बहोत महत्वपूर्ण है।अनुकूलन से आपके शरीर मे तराना आता है।
धन्यवाद..

I am Dr. Keyur Parikh, Chairman of CIMS hospital,Cardiologist and most important a runner. Last few years daily run 6-7km. Many people ask me Why you are running doctor? You are 59 years old. So you should only walk.Why marathon is important? and why half marathon is important? Running is reduce your thought processes into anything which is stressful, not important or even important.One recognition is very wrong that because of running knee imperishable. If you are running very fast then that is affect knee.Marathon running is improve your health.Half is reduce health, improve your body circulation and many more benefits. Very few cities run outdoor marathon like ahmedabad.So i welcome all in this half marathon  run in december, there is few days left in marathon.You should start running and very important is getting yourself in condition.Your body tune also in conditioning.

Thank you..