What is Angina

https://www.youtube.com/watch?v=PdCBc2DBrr4

 

એન્જાઇના શબ્દ લેટિન ભાષામાંથી આવ્યો છે. જેને  એન્જાઇના પેક્ટોરિસ પણ કહે છે. એન્જાઇના એટલે દુખાવો પેક્ટોરિસ એટલે છાતી. જ્યારે હ્રદય ની નળીઓ સાંકડી થાય છે. હ્રદય ની નળીઓમાં ચરબી જામી જાય છે એના કારણે હ્રદય ની નળીઓ માંથી લોહી નો પ્રવાહ ઓછો થઇ જાય છે. જ્યારે લોહીનો પ્રવાહ ઓછો હોય છે ત્યારે હ્રદય ના સ્નાયુઓ માં દુખાવો થાય છે, ડાબો હાથ અને છાતી ભારે થઇ જાય છે, જડબુ દુખે, કોઇ વાર જમણા હાથમાં પણ પીડા થાય, કોઇ વાર બે કોણીઓ દુખે, કોઇ વાર પેટ આગળ દુખાવો થાય જેને એન્જાઇના કહેવાય. આપણને એવુ લાગે કે આતો એસીડીટિ છે પણ હદય રોગ નો હુમલો હોય. કોઇક વાર ખભામાં દુખે જેને એન્જાઇના કહેવાય છે.

एनजाइना शब्द लैटिन भाषा में से आया हुआ है। जिसे एनजाइना पेक्टोरिस कहा जाता है।एनजाइना मतलब दर्द और पेक्टोरिस मतलब छाती का भाग।जो हृदय की नलियां होती है,उसमे चर्बी की जमावट होती है उसकी वजह से हृदय की नलियों में से रक्त की मात्रा का बहाव कम हो जाता है। जब रक्त की मात्रा कम होती है तब हृदय के स्नायु को दर्द होती है वो दर्द इस तरह से  होता है। उस समय बायां हाथ और छाती भारी हो जाते है। जबडा मे भी दर्द होने लगता है, कई बार दायां हाथ भी भारी हो जाता है। कई बार पेट मे भी दर्द होता है,हमे लगता है कि ये तो एसिडिटी है और कई बार कंधे भी दर्द करने लगते है । इस सब को एनजाइना कहा जाता है।

Angina word is derived from Latin language.Which is also called angina pectoris. Angina is pain Pectoris is chest. When the vessels of the heart narrows. Tubes of the heart is because of the amount of blood flow from the heart into the tubes is reduced. When blood volume decreases, the pain in the muscles of the heart. The left arm and chest become overwhelming. Also causes pain in the maxilla, the right hand is too heavy at times. Many times in the stomach hurts, We think this is the acidity but have a heart attack. sometimes shoulder arthritis is called angina.