What is Angiography and How it is Done

https://www.youtube.com/watch?v=PT_KPr52rMc

 

એન્જીયોગ્રાફીએ હૃદયનાં ફોટા પાડવાની પ્રક્રિયા છે. એન્જીયોગ્રાફી પગની અને હાથની નળી માંથી થાય છે. ભારતમાં ૯૦-૯૫% એન્જીયોગ્રાફી હાથની નળી માંથી થાય છે. જેને રેડિયલ એન્જીયોગ્રાફી કહેવાય છે જે છેલ્લા દશકા માં બહુ પ્રચલિત થઇ છે. એ પહેલા પગની સાથળ ની એન્જીયોગ્રાફી પ્રચલિત હતી. બન્ને એન્જીયોગ્રાફીનાં રસ્તા જુદા પણ છેલ્લે તો હૃદયમાં જ જાય છે. કેથેટર ને હાથ અથવા પગની નળીમાંથી હૃદય માં મુકિએ અને ડાઇ ઇન્જેક્ટ કરીને ૨ થી ૩ મિનિટ માં એના ફોટા પાડી લઇએ છીએ. એન્જીયોગ્રાફીમાં ૯૯.૯% કોઇ જોખમ નથી ૨ થી ૪ કલાક માં અમે રજા આપી દઇએ છીએ.

एंजियोग्राफी हृदय के फ़ोटो खींचवाने की प्रक्रिया है। एंजियोग्राफी पैर और हाथ की नलिकाओं मे से होती है। भारत में ९०-९५ प्रतिशत एंजियोग्राफी हाथ की नलिकाओं में से होती है।जिसको एंजियल एंजियोग्राफी कहते है जो पिछले १० सालों से बहुत प्रचलित हुई है। इससे पहले पैर में से होती थी। दोनों एंजियोग्राफी के रास्ते अलग लेकिन जाता तो ह्रदय में ही है। कैथिटर को हाथ और पैर की नलिका मे से ह्रदय में डालकर  २ मिनिट के भीतर डाय इंजेक्ट करके फ़ोटो खींच लेते है।एंजियोग्राफी में ९९.९ प्रतिशत कोइ खतरा नही होता। २ या ४ घंटे में ही छुट्टी दे देते है।

Angiography the process of heart photos. Angiography is from ankle and hand ducts. From 90-95% in the angiography arm ducts which called radial angiography. Which is very popular in the last decade. Fracture of the ankle that was prevalent before angiography. In angiography, both roads are very different, but finally reach to hearts. Catheter put in ducts of hand or foot and inject die in 2-3 minute click photos. 99.9% angiography has no risk we let a holiday in 2 to 4 hours.