What is Bypass Surgery

https://www.youtube.com/watch?v=-Ru8PBBV_c4

 

બાયપાસ સર્જરી છેલ્લા ૪૦ વર્ષો થી થાય છે. હૃદયની નળીઓ જ્યારે જામ થઇ જાય છે ત્યારે મહાધમનીમાં થી શરીરનાં ભાગની બીજી ધમનીઓ જે બિનઉપયોગી છે. છાતીની ધમની, હાથની ધમનીઓ ને કાપીને લગાવાય છે. જેને બાયપાસ સર્જરી કહેવાય છે. એટલેકે બાયપાસમાં બંધ નળીઓનુ બાયપાસ કરીને નવો પ્રવાહ શરૂ કરે છે. એન્જીયોપ્લાસ્ટી કે બાયપાસમાં જુની નળીઓ ક્યારેય કાઢવામાં આવતી નથી. જે જગ્યાએ બ્લોક થઇ ગયો હોય લોહી એની આગળ પહોચાંડીએ છીએ. દ્વારા પસાર એને બાયપાસ કહેવાય.

बाईपास सर्जरी ४० सालों से की जा रही है। हृदय में नलिकाए जब बंद हो जाती है, तब महा धमनी में से शरीर के भाग की दूसरी धमनियों जो बिनउपयोगी है| छाती की धमनी, हाथ की धमनी,इन धमनियों को काट के लगाया जाता है।उन्हे बाईपास सर्जरी कहते है। यानी बंद नलिकाओं की बाईपास करके नया प्रवाह शुरु करते है। बाईपास और एंजियोप्लास्टी में पुरानी नलिकाए कभी नीकालते नही है। जिस जगह नलिकाए ब्लोक हो गइ हो वहा से खून आगे पहुंचाते है। बाईपास के विविध प्रकार होते है।

Bypass surgery is being 40 years. When the heart ducts stop, the second part of the aorta and the arteries of the body which is not useful. Chest artery, the artery is used to cut the arteries called bypass surgery. So to start off the new bypass flow to bypass ducts. Old vessels that bypass angioplasty never extracted. When was blood reach, forward rather than block it. by pass called bypass.