What is Cardiac Physiotherapy

https://www.youtube.com/watch?v=eHl478j44mQ

 

ફિઝિયો એટલે શરીરનું કામ. ફિઝિયોથેરપી વિભાગ માં અમે શરીર ને વધુ કાર્યરત બનાવીએ છીએ એના માટે જીમમાં જવુ આવશ્યક છે. વ્યાયામ માંથી જીમ શબ્દ આવ્યો છે. હવે તો ગામે ગામે જીમ થઇ ગયા છે. જીમ શિવાય યોગ પણ ફયદામંદ છે. સૂર્યનમસ્કાર જેવા યોગ માં જે દંડ કરીએ છીએ એનાથી આપણા શરીર ને સૌથી વધૂ કેલેરી બળે  છે.

फिजियो मतलब शरीर का काम। फिजियो विभाग में हम शरीर को और अच्छी तरह से कर्यरत बनाते है। इसके लिए जिम में जाना बहुत आवश्यक है। अब तो सभी जगह पर जिम हो गये है। जिम अंग्रेजी शब्द नहीं है,यह जिमनेस्टिक पर से आया है। इसके अलावा योग भी बहुत फायदेमंद है। जिसमें सूर्य नमस्कार जैसे योग में हम जो दंड करते है इससे हमारे शरीर में बहुत ही कैलोरी का संचार होता है।

Physio mean body work. In physio department we make the body well work. It is very necessary to go to the gym .Now gym are all over the place. Gym English word, it came from on gymnastic. Also yoga is also very rewarding. Whatever we do in yoga sun salutation which penalties it is the communication of the calories in our body.