What is Heart and How does it Work

https://www.youtube.com/watch?v=v3WdM5UBFqk

 

હૃદય એક મુઠ્ઠી જેવુ પંપ છે. હૃદયને સમજવા માટે ઘર અને ગાડીનું ઉદાહરણ લઇએ. ઘરમાં જેમ દિવાલો અને ગાડીમાં જેમ બૉડી હોય છે એમ હૃદયમાં પણ દિવાલો અને દરવાજા હોય છે. ઘરમાં વીજળી અને ગાડીમાં બેટરી બીજુ ઘરમાં પાણીની પ્લમ્બિંગ અને ગાડીમાં પેટ્રોલની પાઇપ અનિવાર્ય છે. હૃદય પપિંગ કરે છે. હૃદયમાં ચાર કમરા હોય છે. હૃદયબે ફેફસાની વચ્ચે હોય છે. છાતીનાં ડાબા ભાગમાં બે ફેફસા વચ્ચે હૃદય પપિંગ કરે છે. હૃદયને પણ પેટ્રોલ જોઇએ અને એને લોહી કહેવાય છે. હૃદયમાં વાલ્વ હોય છે જે ઘરનાં દરવાજા જેવુ કામ કરે છે જેમાં લોહિ એક માંથી બીજા માં જાય. હૃદયને ઘણીવાર ત્રણ P કહે છે. પપિંગ, પ્લમ્બિંગ અને પાવર  સપ્લાય.  હૃદયએ પાવર પ્લમ્બિંગ સાથે નું એ પંપ છે.

हृदय एक मुठ्ठी जैस पंप है। हृदय को समजने के लिए कार और घर का उदाहरण लेते है। उनमें तीन चीज महत्त्वपूर्ण है। घर में जैसे दीवाल और कार में बोडी वैसे ही हृदय में भी दीवाल और दरवाजे होते है। घर के अंदर बिजली और कार के अंदर बैटरी, दूसरा घर के अंदर पानी तो कार मे पेट्रोल की टंकी अनिवार्य है। हृदय पम्पिंग करता है। हृदय के अंदर चार कमरे है। हृदय दो फ़ेफ़डो के बीच में होता है। छाती के बाइं ओर हृदय होता है और दो फ़ेफ़डो के बीच में हृदय पम्पिंग करता है।हृदय को भी कार की तरह पेट्रोल की जरुरत होती है और वह पेट्रोल है खून। हृदय अंदर वाल्व होते है। जो घर के दरवाजे समान काम करते है।इन मे खून एक तरफ़ से दूसरे और जाता है। हृदय को तीन पी कहते है पम्पिंग,प्लम्बिंग और पावर सप्लाय।

The heart is like a handful pump. Take for example the home and in an automobile to understand the heart. As the walls of the house are the Body and vehicle, hearts are walls and doors. Electricity at home and batteries in car second water plumbing at house pipe and petrol in car is indispensable. Heart beating. Heart has also required petrol for pumping is called blood. A heart has valve which acts as a household doors, blood which goes from one to another. Heart is often called the three P.  pumping, plumbing and power supplies. Heart is power plumbing with the pump.