What is Interventional Cardiology

https://www.youtube.com/watch?v=otZOFYS61GI

 

રૂબરૂ કાર્ડિયોલોજીએ કાર્ડિયોલોજીની એવી શાખા છે કે જે લોકો રૂબરૂ મતલબ નિવારક, કોઇ પ્રક્રિયા કરીને હૃદયની નળી અને વાલ્વને સુધારે છે.એને ઇન્ટરવેન્શનલ કહેવાય. હૃદયની બિમારી અથવા કોઇ પણ બિમારી ને રોકે એને ઇન્ટરવેંશન કહેવાય. ઇન્ટરવેંશન કાર્ડિયોલોજીસ્ટ એન્જીયોગ્રાફી કરે, એન્જીયોપ્લાસ્ટિ કરે અને એન્જીયોપ્લાસ્ટિ સિવાય પ્રક્રિયાઓ કરે જેમાં દર્દિ ની અંદર નળી પરોવીને કરવામાં આવતી હોય છે.

इंटरवेंशनल कार्डियोलॉजी, कार्डियोलॉजी की ऐसी शाखा है की जो लोग इंटरवेंशन मतलब निवारक, कुछ प्रक्रिया करके हार्ट कि नलिका या वाल्व को अच्छा करते है। जिसको इंटरवेंशनल कहते है। अंग्रेजी शब्द इंटरवेंशन मतलब हृदय की बीमारी या तो कीसी भी बीमारी को रोकना। इंटरवेंशनल कार्डियोलॉजिस्ट एंजियोग्राफी,एंजियोप्लास्टी करता है और एंजियोप्लास्टी के बीना जो प्रक्रिया करते है जिस मे मरीज के अंदर नलिका डालकर की जाती है।

Interventional cardiology is a branch of cardiology that means that person preventive, any process that modifies the ducts and valves of the heart it is called interventional. Prevent heart disease or any other disease is called Intervention. Intervention cardiologist performs angiography, angioplasty works and except processes angioplasty Which has been holding the hose inside of patient.