What is Primary Angioplasty

https://www.youtube.com/watch?v=-9fmpS1lVtQ

 

પ્રાઇમરી એટલે સૌથી પ્રથમ. હાર્ટ અટૅક જ્યારે થાય છે ત્યારે આ નળી બંધ થઇ જાય છે. નળી ખોલવા માટે સાલોથી લોહી પાતળુ કરવાની દવાનો ઉપયોગ થતો હતો. ૫૦% દર્દીઓ ને અટૅક વખતે લોહી જામી જાય છે એટલે નળી ખુલતી નથી. ૧૫ વર્ષ પહેલા હું જ્યારે અમેરિકામાં હતો ત્યારે અમારા જેવા વૈજ્ઞાનિકોએ શોધ્યુ કે ચાલુ અટૅકમાં જ નળીઓ ખોલી દેવી જોઇએ. જેનાથી લોકો વર્ષોથી ડરતા હતા એ ડરના લીધે ઘણો ફાયદો થયો. વ્યક્તિ દુનિયાનાં કોઇ પણ ખુણામાં હોય ૬ કલાક પહેલા નજીકની હોસ્પિટલમાં જ્યાં એન્જિઓપ્લાસ્ટિ થતી હોય ત્યાં પહોંચી જાય તો ૯૫% પરિણામ મળે છે. પ્રાઇમરી એન્જિઓપ્લાસ્ટિ એ આપણા વિજ્ઞાનમાં એક બહુ મોટી સફળતા કહી શકીએ છીએ. પ્રાઇમરી એન્જિઓપ્લાસ્ટિ નો લાભ દર્દીઓને મળે તો એ ડોક્ટર ૧૫મિનિટ માં નળીઓ ખોલી દે છે.

प्रायमरी यानी सबसे पहले।हार्ट अटेक जब आता है तब नब्ज बंद हो जाती है। नब्ज खोलने के लिए सालों से दवाई का इश्तेमाल करते है खून पतला होने की। ५० % मरिजों को अटेक के वक्त खून जम जाता है,तो नब्ज खुलती नही है। १५ साल पहले मे जब अमेरिका में था तब हम लोगो ने ढूंढा कि चालू अटेक में ही नब्ज खोल देनी चाहिए। जिससे लोग वर्षों से गभरा रहे थे उस गभराहट से अच्छा इलाज हुआ। अगर कोई भी इंसान दुनिया के किसी भी कोने में हो,अटेक आने के ६ घंटे मे नजदीकी अस्पताल में जहां पर एंजियोप्लास्टी होती हो वहा पहुंच जाये तो उसका ९५%  परिणाम मिलता है जब की दवाई का ५०% परिणाम मिलता है। प्रायमरी एंजियोप्लास्टी एक बडी सफ़लता कह सकते है हमारे विज्ञान में। अगर प्रायमरी एंजियोप्लास्टी का लाभ दर्दी को मिल जाये तो वो डाक्टर १५ मिनिट मे नब्ज को खोल देगा।

Primary means the first. When heart attack occurs, ducts shuts. Years was used medication to thin the blood vessel open. 50% of patients blood will freeze at a time of heart attack and do not ducts open. 15 years ago when I was in America scientists found that at a time of heart attack open ducts. People were afraid that years greatly benefited due to the fear. Person in any corner of the world 6 hours ago nearest hospital where you are being angioplasty, there is a 95% result. Primary angioplasty we can say is a big success of our science. If patients got the primary benefit of angioplasty this lets the doctor opened ducts in 15 minutes.