What written about Old Age People

https://www.youtube.com/watch?v=Yy05RHjSEUw

 

વૃદ્ધાવસ્થા એ આપણા જીવન નો ભાગ થ​વાનો છે. ભારત દેશ માં ૫૦વર્ષ પહેલા સરેરાશ આયુષ્ય ૫૦વર્ષ જ હતુ પછી ધીરે ધીરે ૭૦-૭૫ અને મારા સસરા જેમણે ૫ એન્જીયોગ્રાફી  કરી તે ૭૫વર્ષનાં થયા. વૃદ્ધમાં બે પ્રકાર ના વૃદ્ધ ગણીશ​. ઘણા વૃદ્ધ વ્યક્તિઓ જે ૮૫-૯૦ વર્ષે વૃદ્ધ નથી ટટ્ટાર ચાલે છે, દોડે છે. એક ૮૬વર્ષનાં વૃદ્ધએ થોડા સમય પહેલા એન્જીયોપ્લાસ્ટિ કરી. મોટી ઉંમરે ભારત દેશમાં પણ ઇલાજ થાય છે અને ૧૦૧% કરાવ​વો પણ જોઇએ. ૮૦-૯૦વર્ષે માનસિક રીતે સ્વસ્થ હોય અને તંદૂરસ્થ હોય તો હજુ ૨-૩ વર્ષ વધારે જીવ​વાનો હક છે. ઘણા વૃદ્ધો એવાં પણ હોય છે કે જેનુ હૃદય ખૂબ નબળુ હોય છે અને ચાલી પણ નથી શકતા એવા વૃદ્ધોને ઘરે જ દ​વા ચાલુ કર​વી જોઇએ અને તેમને એન્જીયોપ્લાસ્ટિનો કોઇ જ ફાયદો નથી. એવા ઘણા છે કે જેમને એમના દીકરા- દીકરીઓ સાથે ખૂબ જ સંતોષ થી છેલ્લો શ્વાસ લીધો હોય. ઉંમર​વાળા વ્યક્તિને બન્ને તરફ હક આપ​વા જોઇએ.

वृद्धावस्था हमारे जीवन का भाग बनने वाला है। भारत देश में ५० साल पहले साधारण आयुष्य ५० साल ही था फिर धीरे धीरे ७०-७५ और मेरे ससुर जिन्हो ने ५ एंजियोग्राफी करवाई वो ७५ साल के है। वृद्ध लोगों में में दो प्रकार के वृद्ध गिन सकते है। ८५-९० साल वृद्ध चलते है,दौड़ते है। एक ८६ साल के वृद्ध जिन्होंने थोडे समय पहले ही एंजियोग्राफी करवाई। अब अपने देश में भी सब इलाज उपलब्ध है और १०१ % कराना भी चाहिए। ८०-९० साल के होने के बाद भी स्वस्थ हो तो २-३ साल तक जीने का हक है। कई वृद्ध ऐसे भी है जिसका हृदय कमजोर होता है और जो चल भी नहीं सकते,जिनको कैंसर है, उनको घर पे ही दवा चालू कर देनी चाहिए और उनको एंजियोप्लास्टी का कुछ फायदा नहीं होता है। एसे कइ वृध्द जिन्होने अपने पोता-पोती के साथ अंतिम सांस ली हो। वृध्द लोगों को दोनो तरफ़ से हक देने चाहिए।

Old age is to be part of our lives. In India 50 years ago was 50 years was simple lifemanship then slowly 70-75 and my father in low was underwent angiography at a age of 75 years. Two types are aged in older people can count. 85-90 year old is due to run. A 86 year old, who made a short time ago angiography.  All treatment is also available in your country now and should make 101%. If after 80-90 age recuperate then 2-3 years have the right to live. There are many old whose heart is weak and And who can not walk, those with cancer, they should be at home on the some medication. To those nothing benefits of angioplasty. Took the last breath was very satisfied with son-daughters. You should be a person with the right hand or both.