ડોક્ટર કૈયુરપરીખ સર નો છેલ્લા18વર્ષ થી પેસ્નટ છુ મારી કુલ મળીને પાંચ અન્જીયોગ્રાફી થઇ જેમા ત્રણ કૈયુરપરીખ સરે કરી છે મારા હાર્ટ મા હાલ 6 બ્લોક છે ઉંમર 72 છે સર નો બહોળો અનુભવ અને કાર્ડિયાકમાસ્ટરી એ આજ સુધી દવા ઉપર જીવાડ્યો છે આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી દરદી ને સાચી સેવા આપવા માટે તેમને એક ડોક્ટર સાથે દેવ ની ઉપમા આપુ છુ.