ડો. કેયુર પરીખ સર ની આજ ની મુલાકાત ખૂબ પ્રેમાળ અને તેમની દર્દી સાથેની વાતચીત ખૂબ જ સરસ અને નિખાલસ ભાવે કરે છે. એક વડીલ તરીકે તેઓ સારવાર કેવી રીતે કરવી તેવું સમજાવે છે.